Sunday, March 29, 2015

મારી ડાયરી નું એક પાનું....

મારી ડાયરી નું એક પાનું....
માણસ ક્યારેક પોતાની ધુન કે વિચાર પાછળ એવો ગાંડો થઇ જાય છે કે તે કેટલાય ખોટા નિર્ણયો લઈ બેસે છે અને ત્યારે એને એના સ્વજનોની વાતો સમજાતી નથી અને તે એમ જ માને છે કે તે પોતે જ તેનો ભાગ્ય વિધાતા છે.He is the writer of of his own destiny  આવી ધુન માં તે ખોટા નિર્ણયો લઈ કેટકેટલી જિંદગીઓ તબાહ કરી નાખે છે. 
       પરંતુ સમય જતાં જ્યારે એજ જુના શબ્દો અને જજબાતો નવા સ્વરુપે તેની  સમક્ષ આવે છે ત્યારે તેને એવો અહેસાસ થાય છે કે - No one can write his own destiny કોઈ જ પોતાનું ભાગ્ય જાતે લખી શકતું નથી. જિંદગીમાં બનતી બધી જ ઘટનાઓ તકદીરમાં લખ્યા મુજબ જ થાય છે અને એમાં કોઇ જ ફેરફાર કરી શકતું નથી. ક્યારેક કોઈ પરિસ્થિતિ કે ઘટના સામે વિદ્રોહ ની આંધી જગાવી માનવી એવા ભ્રમમાં રાચે છે કે તેણે પોતાની તકદીર જાતે જ લખી છે પરંતુ તેનું નસીબ તેને ભાગ્ય ની ચોપાટ પર એવો ભુલો પાડે છે કે તે ફરી થી હતો ત્યાં ને ત્યાં જ આવી જાય છે ત્યારે વ્યક્તિને સમજાય છે કે તેેણે પોતાની ધુનમાં ખોટા નિર્ણયો લઈ ને પોતાની જિંદગીમાં શું ગુમાવ્યું છે. વર્ષોનો શારિરીક - માનસીક સંઘર્ષ, અને એકલતા વેઠ્યા પછી જ્યારે માણસને ખબર પડે છે કે તેણે કશું જ નથી મેળ્વયું તે તો હતો ત્યાંનો ત્યાં જ છે ત્યારે તે પોતાની જીદમાં જેમની જિંદગીઓ બગાડી છે તેમની સમક્ષ માફી માંગવાને લાયક પણ નથી રહેતો 
પપ્પા તમે સાચા હતા હું મારી નાદાની માં તમારી વાત ન જાણી શક્યો. તમે જે જોઈ શકતા હતા કે સમજી શકતા હતા તે જોવા કે સમજવા ને લાયક હુ ન હતો I am sorry papa

Sunday, March 15, 2015

उत्पादन के चारो संशाधन - भुमि , श्रम , पुंजी ओर नियजक में से केवल भुमि ही ऐक मात्र ऐसा संशाधन है जिस में बढात्तरी या इजाफा  नही हो शकता।  ईस हिसाब से अर्थव्यवस्था में सबसे अहम भुमिका भुमि की होनी चाहिऐ ओर उत्पाद से प्राप्त मुनाफे में सब से ज्यादा हिस्सा भुमि के मालिको को मिलना चाहिऐ । ओर किसानो से उनकी जमीने छीनने की बजाय उनकी जमीन के बदले उनको उस जमीन के उपयोग से प्राप्त मुनाफे में हिस्सा मिलना चाहिये या फिर जमीन के उपयोग के अवेज में उनको किराया मिलना चाहिऐ ।
पर कमनसीबी से हमारे यहा हम ऐसी व्यवस्था का निमार्ण नही कर शके है ईसलिऐ यहा तो सालो तक किसान की जमीन सरकार अपने मन मुताबित ओने पोने दामो में अधिग्रहित करती रही है ओर ये रकम भी किशान को बडी मशक्तके बाद मिलती थी । 
हालाकि पिछले कुछ सालो में किशानो केो मिलने वाले मुआवजे की रकम में काफि हद तक बढोतरी हुई है ओर किशान को मिलने वाला मुआवजा बहोत बढा है पर ऐसे कइ मामले देखे गये है कि मुआवजे की बहोत बडी रकम पाने के बाद भी  कुछ सालो में ही किशान की मुआवजे की राशि खर्च हो जाति है ओर किशान की आर्थिक हालत खराब हो जाती।
इसलिऐ अगर किशान को उसकी अधिग्रहित जमीन के मुआवजे के स्वरुप में उसे सालोसाल जमीन का किराया या मुनाफे में हिस्सा दिया जाये तो इससे न सिर्फ किसान के आर्थिक हालात अच्छे होगे लेकिन समाज में व्याप्त आर्थिक असमानता भी बहोत हद तक कम होगी ।