Wednesday, April 9, 2014

" સંતશ્રી મુનિ સેવા આરોગ્યધામ "



આપણા સાણંદ માં મુનિ આશ્રમ અને  સિધ્ધાથૅ ફાઉન્ડેશન ના સહયોગ થી શરુ થયેલ માનવ સેવા ની અનોખી અને અદ્વિતીય પહેલ 

      " સંતશ્રી મુનિ સેવા આરોગ્યધામ "


આ અસહ્ય મોંઘવારીમાં સમાજના  તમામ વગૅ ના લોકોને તદ્ન વાજબી ફી માં ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવા પુરી આપવાનો  મુનિ મંડળ અને સિધ્ધાથૅ ફાઉન્ડેશનના આ પ્રયાસો કાબિલે દાદ છે.




No comments:

Post a Comment