Sunday, February 23, 2014

થોડી પળો માટે ફરી તારો સહવાસ   મળે 

તારા મિલન ની ફરી કોઇ ખોટી આશ  મળે.


હૈયુ ખોલી રડી લેવા માટે તારા ખભાનો ફરી આધાર  મળે,

તારા સાથમાં વિતાવેલી એ હસીન પળો ફરી પાછી ઉધાર  મળે.

               

                    ------- સુરેશ ત્રિવેદી

No comments:

Post a Comment