Saturday, December 7, 2013

જાહેર નોટીસ

              જાહેર નોટીસ
આથી અમારા અસીલ પરમ પૂજ્ય બાબા સુરાનંદ ( ફેસબુકવાળા) ના હુકમ અને સુચના થી તેમને ટેગ કરવા વાળા તમામ મિઞો ને આ નોટિસ દ્વારા જાણ કરવામા આવે છે કે બાબા ને ટેગ કરી માનસિક અત્યાચાર કરવો નહી. 
આ સુચના નો અમલ નહી કરનાર સામે નીચે મુજબ ની કાનૂની કાય્ર્વાહી કરવા માં આવશે.
(1) FPC ( ફેસબુક પીનલ કોડ) ની કલમ 178 મુજબ ઇન બોક્સ નોટીસ જે મુજબ સામે વાળાએ માફી માંગવી પડશે.
(2) FPC કલમ 420 મુજબ સામે વાળા ને મિઞ સુચી માંથી દુર કરવામાં આવશે.
(3) FPC ની કલમ 302 મુજબ સામાવાળા પર સંવાદ પ્રતિબંધ મુકવા માં આવશે એટલે કે બ્લોક કરવામાં આવશે.  
ઉપર મુજબ ની કાય્ર્વાહી ના ખર્ચ ના રુપિયા 1100 અંકે રુપિયા એકહજર એક સો પુરા સામાવાળા પાસે થિ વસુલ કરવા માં આવશે.                                                    
                                 સહી.
         એડવોકેટ, એસ.એમ.ફેસબુકવાળા

No comments:

Post a Comment