Friday, October 24, 2014

Happy new year

"પ્રિયજનનો પ્રેમ મળે, સ્નેહીઓ નો સાથ મળે.
અણધારી સફળતા મળે, મનના મનોરથો ફળે.
ધન અપાર મળે , સમૄધ્ધિ નો સાગર મળે .
યશ અપાર મળે , નુતન વષઁ આપને ફળે."
સુરેશ ત્રિવેદી  અને ઉપવેદ પરિવાર તરફથી આપને 
" નુતન વષઁા અભિનંદન "

Thursday, October 2, 2014

युं तो सारा कारवां साथ है,
मगर काफिले में ऐक हमसफर की कमी रेह गई।
युं तो पुरा गुलशन मेरे पास है,
मगर गुलदस्ते में ऐक गुलाब की कमी रेह गई।
युं तो बहोत हसीन नजारे देखे है ,
मगर आंखो में बस ऐक तेरी ही छबी रेह गई।
युं तो जिंदगी में सब हांसिल कर लिया है,
मगर बस ऐक तेरे बगेर जिंदगी अधुरी रेह गई।
------------- सुरेश त्रिवेदी